બોલીવૂડમાં ફરીથી ચીન-પાકિસ્તાન સાથેના યુદ્ધ કેન્દ્રિત ફિલ્મોનું નિર્માણ
ભારતમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સવારે ધ્વજવંદન કરવામાં આવે છે અને બપોરે ટીવી પર બોર્ડર, એલઓસી કારગિલ, તિરંગા કે ક્રાંતિવીર જેવી ફિલ્મો દર્શાવવામાં આવતી હોય છે. આ તમામ ફિલ્મોને દર્શકોએ ખૂબ આવકારી હતી.