સિડનીમાં માર્ગ અકસ્માતમાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોત November 19, 2025 Category: Blog ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ભયાનક કાર અકસ્માતમાં 33 વર્ષીય ગર્ભવતી ભારતીય મહિલાનું મોત થયું હતું.આઠ મહિનાની ગર્ભવતી સમનવિતા ધારેશ્વર તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે ફરવા જઈ રહી હતી ત્યારે ગયા અઠવાડિયે આ દુર્ઘટના બની હતી.